મોરબી: ભારે વરસાદને પગલે હાલમાં મોરબી જિલ્લાના વિવિધ ડેમોની હાલ ની પરિસ્થિતિ આ મુજબ છે .
જેમાં હળવદનો બ્રાહ્મણી ડેમ 3441 ક્યુસેક આવક જાવક, 0.50 ફૂટે ઓવરફ્લો,હળવદ બ્રાહ્મણી 2 ડેમ 3903 ક્યુસેક આવક જાવક, 3 ગેટ 1.5 ફૂટ,મોરબી ઘોડાધ્રોઈ ડેમ 11388 ક્યુસેક આવક જાવક, 4 ગેટ 3 ફૂટ,મોરબી મચ્છુ 3 ડેમ 28064 ક્યુસેક આવક જાવક, 8 ગેટ 1.20 ફૂટ,મોરબી ડેમી 3 ડેમ 5817 ક્યુસેક આવક જાવક, 4 ગેટ 2 ફૂટ,મોરબી મચ્છુ 2 ડેમ 15552 ક્યુસેક આવક જાવક, 8 ગેટ 3 ફૂટ,ટંકારા બંગાવડી ડેમ 596 ક્યુસેક આવક મા છે
ઓવરફ્લો,ટંકારા ડેમી 2 ડેમ 4488 ક્યુસેક આવક જાવક, 3 ગેટ 2 ફૂટ,ટંકારા ડેમી 1ડેમ 2009 ક્યુસેક આવક જાવક, 0.12 મીટરે ઓવરફ્લો,વાંકાનેર મચ્છુ1 ડેમ 14156 ક્યુસેક આવક જાવક, 0.49 મીટરે ઓવરફ્લો નોંધાયા છે ત્યારે આગામી સમયમાં જો વધુ વરસાદ પડશે તો મચ્છુ ૦૨ ડેમના દરવાજા ખોલવામાં આવશે તેવું ડેમ પરના હાજર કર્મચારીઓ દ્વારા જણાવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide