પંચમહાલ જાગૃત નાગરિકો દ્વારા તાલુકાના ટીડીઓ અને તાલુકા પ્રમુખ ને આવેદનપત્ર આપ્યુ

0
158
/

[રિપોર્ટ : અજયસિંહ ચૌહાણ, પંચમહાલ] શહેરા તાલુકાના નાડા ગામના પૂર્વ સરપંચ દ્વારા આરસીસી રસ્તા, પેવર બ્લોક, હેડપંપ, અને સ્મશાન ઘર જેવા કામો માં મોટાપાયે ભ્રષ્ટાચાર કરી વિકાસના કામો અધૂરાં રાખી ને

રિપોર્ટ : અજયસિંહ ચૌહાણ, પંચમહાલ

(સરકારની તિજોરી ખાલી કરી) તેમની તિજોરી 80 લાખ થી લઇ એક કરોડ સુધી ના વિકાસ ના કામો ઓનપેપર કરેલ બહાર આવતા નાળા ગામ ના રહીશો શ્રી ભલાભાઈ પગી (રંગીત ભાઈ પગી), તખતસિંહ પગી અને જાગૃત યુવા ટીમ ના રાજેન્દ્રસિંહ ચૌહાણ, મુકેશસિંહ બારીઆ, રવિન્દ્રસિંહ ચાવડા, ભુપેન્દ્રસિંહ પગી, કિરણસિંહ પગી,વિજયસિંહ ચાવડા અને ઘણા બધા સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને ભ્રષ્ટાચારીઓ ની વિરુદ્ધમાં શહેરા તાલુકાના ટીડીઓ શ્રી અને તાલુકા પ્રમુખ શ્રી ને ઉગ્ર માંગ સાથે ભ્રષ્ટાચારીઓને કડકમાં કડક સજા થાય અને આવનાર દિવસોમાં કોઈ ભ્રષ્ટાચારી જનતાના પરસેવાના પૈસાનું ખોટો ઉપયોગ ના કરે અને દરેક ગામમાં પડતી અગવડઓને સગવડોમાં બદલાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/