મોરબી : જીએસટી કૌભાંડમાં ઝડપાયેલ આરોપી ૨ દિવસના રિમાન્ડ પર

21
295
/

મોરબીમાં કરોડો રૂપિયાના જીએસટી ચોરી કોભાંડમાં એસઓજી ટીમે અગાઉ ૧૪ આરોપીઓને ઝડપી લીધા બાદ વધુ એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે અને આરોપીને કોર્ટમાં રજુ કરતા તા. ૦૨ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે

રાજ્ય વેરા અધિકારી દ્વારા બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી કુલ ૧૬ બોગસ પેઢીઓ બનાવી તેના જીએસટી નંબર મેળવી તેના આધાર પર કુલ 3852 ઈ-બિલ વેરો રૂપિયા ૧૭ કરોડ થી વધુ રકમ સરકારી તિજોરીમાં નહીં ભરી સરકાર સાથે વિશ્વાસઘાત કરી ગુનાહિત કાવતરું રચ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ બાદ એસઓજી ટીમે કુલ ૧૪ આરોપીની ધરપકડ કરી હતી. અને જીએસટી ચોરી કોભાંડની તપાસ હજુ પણ ચાલી રહી હોય

જેમાં વધુ એક આરોપીને ઝડપી લેવાયો છે આરોપી અજય ઉર્ફ જીગ્નેશ ધીરુભાઈ કાસુન્દ્રા (ઉ.વ.૨૯) વાળાને એસઓજી ટીમે ઝડપી લઈને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૦૨ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

21 COMMENTS

Comments are closed.