મોરબી વન વિભાગ તેમજ ચેર રેન્જ મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય મેગરુ દિવસ 2022 ની ઉજવણી કરાઈ

0
39
/

[હિતેશ કારિયા દ્વારા] આજ રોજ આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ -2022ની ઉજવણી શ્રીમદ રાજચન્દ્ર હાઈ સ્કુલ વવાણીયા ગામ તથા દેવ સોલ્ટ ઇન્ડસ્ટ્રીજ હરીપર ગામ ખાતે વન વિભાગ મોરબી, ચેર રેંજ મોરબી દ્વારા કરવામાં આવી હતી

જેમાં વર્તમાનમા દરિયા કિનારે આવેલ ચેર ના વૃક્ષો ના સરક્ષણ અંગે હાઈસ્કૂલ ના વિધાર્થીઓ તેમજ દેવ સોલ્ટ ઇન્ડસ્ટ્રીજ હરીપર ના કર્મચારીઓ ને જાગૃત કરવામાં આવેલ, વન વિભાગ મોરબીના DCF શ્રી ચિરાગ અમીન સાહેબ ના માર્ગદર્શન હેઠળ ચેર રેંજ ના RFO શ્રી સી. જી. દાફડા તથા ફોરેસ્ટર ચાવડાભાઈ, વન રક્ષક -બી. બી.બાળા, વનરક્ષક શ્રી બી. આર. બાળા દ્વારા ચેર વૃક્ષો અંગે જરૂરી માહિતી આપી, હાલના સમયમા ઘટી રહેલ ચેરના જંગલ અંગે સરક્ષણ કરી ચેર વૃક્ષો નુ જંગલ વધારવા તથા ચેર વૃક્ષો થી થતા ફાયદા સમજાવવા મા આવેલ. આ આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ નિમિતે ચેર વૃક્ષો સંબધિત અવેરનેશ કાર્યક્રમ કરવામાં આવેલ.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/