મોરબીના એક્ટિવ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા દીકરાના જન્મદિનની પ્રેરક ઉજવણી

0
77
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] એક્ટિવ ફાઉંડેશન ના સભ્ય એવા ડોક્ટર બિપીન કાનાણી પોતાના બંને દીકરા ના જન્મદિવસ તથ્ય અને tats ની અનોખી ઊજવણી કરી રાજકોટ ખાતે આવેલા દીકરા નું ઘર વૃદ્ધાશ્રમ ખાતે બધા વડીલો ને ભોજન કરાવીને પોતાના દીકરા ने બધા વડીલો ના આશીર્વાદ સાથે ઉજવણી કરી ને પ્રેરણા કાર્ય કર્યું જેનાથી બધા વડીલો હર્ષ સાથે લાંબી ઉમર સારું સ્વાસ્થ્ય ની પ્રાર્થના કરી હતી

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/