હળવદ: રાતાભેર ગામે ગૌશાળાની દાનની પેટીની ચોરી !!

0
109
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : વિગતો મુજબ હળવદના રાતાભેર ગામે રાત્રીના સમયે રિક્ષામાં આવેલો અજાણ્યો શખ્સ એક દુકાનની બહાર ગૌશાળા માટે રાખેલી દાનની પેટી ચોરીને લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.

જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. ગૌમાતા માટે એકત્ર કરાઈ રહેલો ફાળો ચોરી જનર આ અજાણ્યા શખ્સ ઉપર હાલ ઠેર ઠેરથી ફિટકાર વર્ષી રહ્યો છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/