મોરબી દલવાડી સર્કલ નજીક કેનાલમાં મૃતદેહ મળી આવતા ચકચાર

0
243
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા મોરબીના કેનાલ રોડ ઉપર દલવાડી સર્કલ નજીક કેનાલમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ તરતી હોવાનું બહાર આવતા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

POLICE-A-DIVISON

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/