વાંકાનેર : નકલી તમાકુ બનાવવાના ગોરખધંધાનો પર્દાફાશ, પાંચ ઝડપાયા

40
124
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી જિલાના વાંકાનેર વિસ્તારમાં નામકિત કમ્પની નકલી તમાકુ બનતી હોવાની બાતમીના આધારે એલ.સી.બી દરોડો પાડતા ૫ શખ્સોને રૂપિયા ૭.૮૪ લાખથી વધુના મુદમાલ સાથે ઝડપી પાડવમાં આવ્યા

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની સુચના જિલામાં ભેળસેળ યુક્ત વસ્તુ વેચાતી પકડવા સુચના આપતા  એલ.સી.બી પીઆઇ વી.બી. જાડેજા માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ નંદલાલ વરમોરાને મળેલી હક્કિત મુજબ અગાઉ નકલી તમાકુ ગુનામાં ઝડપાયેલ આરોપી ઉસ્માનગની અમીભાઇ સેરસીયા રહે વાંકાનેર અમન પાર્ક વાળો પોતના કબજા વાળા મકાનમાં માણસો રાખી બાગબાન તમાકુ થતા અન્ય વસ્તુઓ મિક્સ કરી ૪૫ ગ્રામના ડબ્બા નીચે તળિયા ફેરવી અને આદર નકલી માલ ભરી ફરી સીલ કરી અને ઓરીઝ્નલ તમાકુની જગ્યાએ નકલી તમાકુ વેચતો હોવાની માહિતી મળતા ત્યાં એલ.સી.બી દરોડા પાડતા ઉસ્માનગની અમીભાઇ સેરસીયા, સરફરાજ મહમદ ભોરાણીયા ,મહમદઅસ્લમ અબ્લ્દુલ રહીમ વડાવીયા , અસ્લમ ઇદ્રીશ પઠાણ અને આદીલ મામદભાઈ ભોરણીયા સહિતના ૫ શખ્સોને ઝડપી લેવમાં અવાય હતા તેમજ ફેકટરીમાંથી બાગબાન કમ્પની લોગો વાળા ભરેલ ડબ્બા , ખાલી ડબાઓ , સીલ કરવાનું મશીન સહિતના રૂપિયા ૭,૮૪ લાખ થી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામ આવી છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

Comments are closed.