ટંકારા : ઝેરી દવાના ડબલામાં પાણી પી જતા પરિણીતાનું ઝેરી અસરથી મોત

0
76
/
/
/

ટંકારાના મીતાણા ગામની સીમમાં રહીને મજુરી કરતા તાજુબેન સંતોષભાઈ આદિવાસી (ઉ.વ.૨૮) નામની પરિણીતા વાડીમાં મગફળી વાવેલ હોય અને ઘાસમાં દવા છાંટેલ હોય જે દવા વાળા ડબલા વડે ભૂલથી પાણી પી જતા પરિણીતાને ઝેરી અસર થતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે મૃતકનો લગ્નગાળો એક વર્ષનો હોય અને સંતાન ના હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner