જુલાઈ માસના ચેકીંગ દરમિયાન 1.75 લાખનો દંડ વસુલ કરતી મોરબી જિલ્લા પોલીસ

0
65
/

મોરબી : મોરબી જિલ્લામાં વાહન અકસ્માત અને વાહન ચોરીના બનાવો અટકાવવા તથા શોધી કાઢવા જુલાઇ માસ દરમિયાન મોરબી જિલ્લામાં અલગ અલગ પોઇન્ટ પર વાહનચેકિંગ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. જેમાં ટ્રાફિક નિયમો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ ઝુંબેશ દરમિયાન મોરબી સીટી ટ્રાફિક શાખા તથા જિલ્લાના પોલીસ સ્ટેશનનો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ચેક કરેલ વાહનોની સંખ્યા ૩૮૮૭, ડિટેઇન કરેલ વાહનોની સંખ્યા ૧૩૧, ભયજનક રીતે વાહન ચલાવતા ઈસમો સામે કરેલ કેસની સંખ્યા ૪૩, ભયજનક રીતે ટ્રાફિકને અડચણરૂપ વાહનો સામે કરેલ કેસની સંખ્યા ૨૯, દારૂ પીને વાહન ચલાવતા પકડેલ ઈસમોની સંખ્યા ૧૦, વાહનમાં ગેરકાયદેસર હથિયાર સાથે રાખી નીકળતા પકડાયેલા ઈસમોની સંખ્યા ૧, દારૂના કેસોની સંખ્યા ૧૧, મોટર વ્હીકલના કાયદા મુજબ કરેલ કેસો અને દંડની સંખ્યા જેમાં કેસ (૯૨૮) અને ૧,૭૪,૭૫૦/- રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/