મોરબી જીલ્લાના ત્રણ તાલુકામાં અડધાથી પોણો ઈચ જેટલો વરસાદ નોંધાયો
મેઘરાજા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓને રહ્યા છે તેવા સમયે મોરબી જીલ્લામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ આજની તારીખ સુધી હજુ સંતોષકારક વરસાદ નોંધાયો નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે ગઇકાલે આખો દિવસ આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હોવા છતાં પણ ચોવીસ કલાક દરમ્યાન મોરબી તાલુકામાં ૧૪ એમ.એમ., વાંકાનેર તાલુકામાં છ એમ એમ ટંકારા તાલુકામાં ૧૭ એમએમ, હળવદ તાલુકામાં બે એમએમ અને માળીયા તાલુકામાં ૧૧ એમએમ વરસાદ નોંધાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ તાલુકો ગત વર્ષે પણ અછતગ્રસ્ત તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો અને આ વર્ષે પણ અષાઢ મહિનો વીતી ગયો હોવા છતાં આ તાલુકાની અંદર માત્ર અઢી ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે જેથી આ તાલુકાના ખેડૂતો સહિતના લોકોની હાલમાં ચિંતા વધી ગયેલ છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
