૪૫૦થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો
હળવદના ઇસનપુર ગામે નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં આજુબાજુના ૪૫૦ જેટલા આખોના દર્દીઅે કેમ્પનો લાભ લીધો જેમા ૯૫ દર્દીઓને મોતૈયાના અોપ્રેશન માટે રાજકોટ મોકલવામા આવ્યા આ કેમ્પનુ આયોજન શ્રી રણછોડ દાશ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારા કરવામા આવ્યુ
હળવદ ના ઇસનપુર તેમજ આજુબાજુના ગામોના લોકોને આખના રોગનુ ચેકપ થઇ શકે તે માટે વિનામુલ્યે નેત્રયગ્ન નુ શ્રી રણછોડ દાશ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધા્રા આયોજન હનુમાનજી મંદીર ખાતે કરવામા આવ્યુ હતુ જેમા સવારે ૯ થી ૧૨.૩૦ વાગ્યા સુધી આખના દર્દીનુ ચેકપ કરવામા આવ્યુ ઇસનપુર અને આજુબાજુમા આવેલા ગામોના લોકો અે આ કેમ્પનો લાભ લીધો ૪૫૦ જેટલા દર્દીનુ ચેકપ કરવામા અાવ્યુ ૯૫ જેટલા દર્દીઅોને મોતૈયા ના અોપ્રેશન માટે રાજકોટ વધુ ચેકપ અને વાહનમા વિનામુલ્યે લઇજવામા આવ્યા આ કેમ્પમા દર્દીઅોના ચેકપ માટે ડો.સાગર ગોરી સાહેબ રાજકોટ ની ટીમ દ્ધારા આખનુ ચેકપ તેમજ રોગને અટકાવા વિષે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ સમગ્ર કાર્યક્રમ શ્રી રણછોડ દાશ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સહયોગમા ધીરજ પોપટ દલવાડી ઇસનપુર .ગીરીશ મહારાજ ધનશામપુર .નાનુ માસ્તર સહીતનાઅો અે ભારે જહેમત ઉઠાવી હતી
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide