મોરબી: ભારે વરસાદને પગલે સજ્જનપર ગામે કપાસ અને મગફળીનો પાક ખાક

0
490
/

ચાર હજાર વિઘામાં વાવેલ મગફળી અને આઠ હજાર વિઘામાં વાવેલ કપાસનો પાક અસરગ્રસ્ત થયેલ છે

(‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, રાધેશ બુદ્ધભટ્ટી ) મોરબી: મોરબીમાં આજે મોડી સાંજ થી આવેલા વરસાદને પગલે સજ્જનપર ગામે કાતરેલ મગફળી અને કપાસના જંગી પાકને ભારે નુકશાન પહોંચેલ છે

મળતી માહિતી અનુસાર આજે મોડી સાંજ થી શરૂ થયેલ ધીમીધારે વરસાદ વેગવંતો બનતા મોરબી જિલ્લામાં ગ્રામ્યવિસ્તારોમાં વાવેલ મગફળી અને કપાસના પાકને ભારે માત્રામાં નુકશાન થયેલ છે જેમાં સજ્જનપર ગામે થી મળતા સમાચાર મુજબ ચાર હજાર વિઘામાં વાવેલ મગફળી અને આઠ હજાર વિઘામાં વાવેલ કપાસનો જંગી જથ્થો નુક્શાનગ્રસ્ત થયેલ છે જેની નોંધ સરકાર પણ લે તેવી જનતાની માંગ છે


વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/