મોરબી: મોરબીના યુવા ઉદ્યોગપતિ અમિત કાસુન્દ્રા નો આજે જન્મદિન છે જેની ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
મૂળ ઘુનડા (ખાનપર) માં ખેડૂત પરિવારમાં જન્મેલા અમિતભાઇ કાસુન્દ્રા નો ટૂંકો પરિચય આપી તો હાલ તેઓ એક સફળ ઉદ્યોગપતિ તરીકેનું બહુમાન ધરાવે છે . તેઓ હાલ 1 સીરામીક, 3 કેમિકલ, અને 1 પ્લાસ્ટિક ની ફેકટરી ધરાવે છે . આ સાથે તેઓ રાજકોટ ખાતે સેલસ હોસ્પિટલના પાર્ટનર પણ છે તેમને રાજકીય ક્ષેત્રે પણ પ્રગતિ મેળવી છે. તેઓ ભાજપ ના ટંકારા તાલુકા યુથ ના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. અને હાલ મોરબી જિલ્લા ભાજપના સક્રિય કારોબારી કાર્યકર્તા છે. આ સાથે તેઓ હાલ Sinox Granito LLP (Vitrifide)ના ડિરેક્ટર પણ છે. તેમજ આઈ.ટી.આઈ ના વાઇસ ચેરમેન પણ છે આ સાથે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના પ્રતિનિધિ પણ છે ત્યારે આજે તેમનો જન્મદિન હોય તેમના મો. નં. 9825312900 પર ઠેર ઠેર થી શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide