મોરબી: ST નીચે આવી જતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ

0
2537
/

(રિપોર્ટ: સંજય અમદાવાદી) મોરબી: આજે મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક અકસ્માતે બસ નીચે આવી જતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. ઘટના ને પગલે લોકોના ટોળા એકત્રિત થાય હતા અને તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવેલ પરંતુ યુવતી ના માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/