[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: ભાજપના દુર્લભજીભાઈ દેથરિયાએ સહપરિવાર એકટીવા લઈ પહોંચી કર્યું મતદાન કર્યું હતું
પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ આજે વહેલી સવારે ભાજપના 66 ટંકારા પડધરી વિધાનસભાના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા પોતાના સહ પરિવાર સાથે તેમના માતૃશ્રીના આશીર્વાદ સૌપ્રથમ લઈ સાથે ભગવાનના આશીર્વાદ લઇ સહપરિવાર પોતે એકટીવા ચલાવી મતદાન મથકે પહોંચી અને મતદાન કર્યું હતું. આ સાથે સર્વે જનતાને તેમના મતાધિકારનો સદુપયોગ કરવા આ મહાપર્વ નિમિત્તે ખાસ અપીલ પણ કરી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide