રામધન આશ્રમ ખાતે આવતા બુધવારે રોપાઓનું વિતરણ કરાશે

0
83
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં સ્વ. બચીબેન ગોકળભાઈની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 17 જૂનના રોજ સવારે 8 કલાકે 101 રોપાઓનું વિતરણ કરવામાં આવશે. જેનો વૃક્ષપ્રેમીઓએ લાભ લેવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા આશ્રમના મહંત ભાવેશ્વરીમાં એ અખબારી યાદીમાં જણાવ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/