ટંકારામાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા હોમિયોપેથીક દવાનું વિનામૂલ્યે વિતરણ

0
25
/

ટંકારા : કોરોના વાયરસથી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો સેવા કેમ્પ ઇન્ડિયન લાઇન્સ ક્લબ-ટંકારા દ્વારા આજ રોજ દયાનંદ ચોક ખાતે યોજવામાં આવેલ છે. જેમાં 2000 પરિવારને દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે. જે માટે ક્લબના પ્રમુખ જયંતિભાઈ બારૈયા, સેક્રેટરી ગોપાલ કટારીયા, ગોવિંદભાઈ આશર, મનીષ ભમ્મર, પ્રકાશ સેજપાલ, ભાવિન સેજપાલ, ચિરાગ કટારીયા, વી. કે. ઝાલાએ મહેમત ઉઠાવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/