કોરોનાના હાલ માત્ર 16 કેસ, એક્ટિવ કેસ 162 જ રહ્યા

0
63
/

10 કેસ મોરબી તાલુકાના, 6 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 53 દર્દીઓ સાજા થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 16 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 162 થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1023 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 16 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 53 દર્દીઓ રિકવર પણ થયા છે.

12 ફેબ્રુઆરી, શનિવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 04
મોરબી શહેર : 06
વાંકાનેર ગ્રામ્ય : 03
વાંકાનેર શહેર : 00
હળવદ ગ્રામ્ય : 00
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 02
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 01
માળિયા શહેર : 00
કુલ : 16

12 ફેબ્રુઆરી, શનિવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 38
વાંકાનેર તાલુકા : 07
હળવદ તાલુકા : 02
ટંકારા તાલુકા : 06
માળિયા તાલુકા : 00
કુલ ડિસ્ચાર્જ : 53

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/