(અલનસીર માખણી) રાજકોટમાં શહેરમાં કોરોનાનો બોમ્બ વિસ્ફોટ થયો છે. શહેરમાં આજે એકસાથે 13 કેસ નોંધાયા છે. આ સાથે તંત્ર દોડતું થયું છે. ત્યારે શહેરમાં કેસ નોંધાયેલ વિસ્તારમાં જરૂરી કામગીરી કરવા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ગઈ છે. ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અને નોંધાયેલ વિસ્તારને સેનેટાઈઝ કરી દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકો ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ત્યારે આજે વધુ 13 કેસ નોંધાતા શહેરમાં આંક 245 પર પહોંચી ગયો છે. ત્યારે અત્યાર સુધીમાં 150 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. ત્યારે આજે નોંધાયેલ કેસ પૈકી શહેરમાં આજ ના કેસ ..
(૧) શબ્બીરભાઈ વાલીભાઈ (૩૫/પુરૂષ)
સરનામું : ગણેશ નગર, મોરબી રોડ, રાજકોટ.
(૨) રીશ્વા જીતુભાઈ જાગાણી (૩/સ્ત્રી)
(૩) બંસી જીતુભાઈ જાગાણી (૧૧/સ્ત્રી)
(૪) વિવેક જીતુભાઈ જાગાણી (૯/પુરૂષ)
(૫) નીતાબેન દામજીભાઈ જાગાણી (૪૩/સ્ત્રી)
(૬) દક્ષાબેન જીતુભાઈ જાગાણી (૩૫/સ્ત્રી)
(૭) વસંતબેન દિલીપભાઈ જાગાણી (૪૫/સ્ત્રી)
સરનામું : શક્તિ સોસાયટી, વિમા હોસ્પિટલ પાછળ, સંત કબીર રોડ, રાજકોટ.
(૮) વાસુભાઇ લક્ષ્મણભાઈ રોચવાણી (૫૬/પુરૂષ)
સરનામું : બ્લોક નં.૩૧, શ્રેયાંશ એપાર્ટમેન્ટ, અંબિકા ટાઉનશીપ, જીવરાજાની પાર્ક, રાજકોટ.
(૯) રાકેશભાઈ ચીમનભાઈ મદ્રાણી (૩૮/પુરૂષ)
સરનામું : સહકાર સોસાયટી શેરી નં. ૩, રાજકોટ.
(૧૦) ધીરુભાઈ હરિભાઈ ચાનાદમાં (૬૫/પુરૂષ)
સરનામું : મારવેલ હોસ્પિટલ સામે, માધવ ગેઈટ, ૧૫૦ ફૂટ રીંગ, રાજકોટ.
(૧૧) મીનાબેન ધીરજલાલ રોજાસરા (૫૦/સ્ત્રી)
(૧૨) ધીરજલાલ રાઘવજીભાઈ રોજાસરા (૫૫/પુરૂષ)
સરનામું : વાણીયાવાડી શેરી નં.૯, જલારામ ચોક, ભક્તિનગર, રાજકોટ.
(૧૩) મેહુલ ગીરીશકુમાર મડીયા (૩૧/પુરૂષ)
સરનામું : બ્લોક નં. ૨૭, આનંદ નગર, રાજકોટ.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide