મોરબીમાં કોરોના મહામારી અટકાવવા બાબત મહત્વ નો નિર્યણ લેતી ગજાનંદ પાર્ક સોસાયટી

0
856
/

મોરબી: હાલમાં મોરબી શહેરમાં તથા આજુબાજુ ના વિસ્તારો માં કોરોના મહામારી નું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે પીપળી રોડ ઉપર આવેલી ગજાનંદ પાર્ક સોસાયટી દ્વારા સ્વછછિક રીતે અમુક નિર્યણ લેવામાં આવ્યા છે ગજાનંદ પાર્ક એસોસીએશન ના પ્રમુખ શ્રી જયદેવસિંહ જાડેજા દ્વારા ગજાનંદ પાર્ક માં કરિયાની તથા બીજી બધી નાની મોટી દુકાનો સાંજે 3 વાગ્યાં પછી બંધ કરાવવા નું જણાવવાનું માં આવ્યું છે તથા બહારથી આવતા તમામ લોકો ઉપર દસ દિવશ માટે સોસાયટી માં આવવા પર પ્રતિબંધ લગાવવા માં આવ્યો છે તથા સોસાયટી માં રહેતા તમામ નાગરિકો ને માસ્ક પહેરવું અને સોસીયલ ડિસ્ટન્સ રાખવું ફરજીયાત કરવામાં આવ્યું છે.

(રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/