મોરબી જીલ્લામાં કોરોનાનો કાળ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જેથી જીલ્લામાં ચિતાનો માહોલ જોવા મળ્યો હતો તો આજે વધુ એક મૃત્યુ થતા મૃત્યુઆંક ૧૫ પર પહોચ્યો
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે કેસનો આંક ૨૦૩ પર પહોચ્યો છે તો સામે મૃત્યુઆંક પર વધી રહ્યો છે ગઈકાલે કોરોનાથી બે મૃત્યુ થયા બાદ આજે વધુ એક મૃત્યુ નીપજ્યું છે.જેમાં વાંકાનેર તાલુકાના જોધપુર ગામ ૬૩ વર્ષીય વૃદ્ધ ગોવિંદભાઈ હરજીભાઈબને ગત તારીખ 8 ના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોય અને તેની સારવાર રાજકોટ ખાતે ચાલી રહી હતી દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું તો મોરબી જીલ્લામાં મૃત્યુઆંક ૧૫ પર પહોચ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide