દાહોદ: પંચમહાલ- મહિસાગર – દાહોદ- જિલ્લામાં દિવાળી પર્વ ની અનોખી ઉજવણી

0
74
/

દાહોદ: છેલ્લાલાંબા સમયથી ચાલતી કોરોનાજન્ય મંદી બાદ દાહોદના બજારોમાં ઘરાકી નીકળતા વેપારી આલમમાં હર્ષોલ્લાસ છવાયો હતો.

હિન્દુ પંચાંગ અનુસાર શુક્રવારે ધનતેરસ બાદ સાંજના સમયથી જ કાળીચૌદશનો પ્રારંભ થયો હોઈ શનિવારે બપોર બાદ દીપાવલીનો પ્રારંભ થયો હતો. આ વખતે કોરોનાના લીધે લોકોએ દર વર્ષની માફક ટોળે મળી એકમેકને ગળે મળવા અથવા તો હાથ મિલાવવા બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો બે હાથ જોડી દીપાવલીની શુભકામનાઓ પાઠવતા નજરે ચડેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/