મોરબીમા ઘુંટુ ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરાયું

0
69
/

મોરબી : તાજેતરમા મોરબીના ઘુંટુ ગામે કોરોના જેવા ભયંકર રોગના પગલે સતત ૫ દિવસ સુધી આરોગ્ય વર્ધક ઉકળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગામના સામાજીક આગેવાન પરષોત્તમભાઈ અવચરભાઈ કૈલા અને મણીલાલ કરસનભાઈ પરેચાના આયોજન હેઠળ છોટે સરદાર પાર્કના યુવાનો સાથે મળીને આ કાર્યને સફળતા અપાવી હતી. સતત ૫ દિવસ સુધી અંદાજે ૨૫૦૦ લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો. સહ મિત્રો મહેશ પરેચાં, કુલદિપ કૈલા, ભાવેશ પરેચા, ભરત પરેચા, સાવન પરેચા, દેવ સધરાકિયા, ચેતન કૈલા સહિતના યુવાનોની ૫ દિવસની મહેનતથી ઉકાળા વિતરણ કાર્યમાં સહયોગ આપેલ હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/