હળવદ : હળવદ પંથકમાં ખનિજચોરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે ત્યારે મામલતદાર દ્વારા રેતીની ખનીજ ચોરી કરતા ડમ્પર, ટ્રેકટર ઝડપી લઈ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરી હતી.
હળવદ તાલુકામાં મિયાણી અને બ્રાહ્મણી નદીમાંથી ખનિજચોરો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીચોરી કરાતી હોવાની બાતમીને પગલે હળવદ મામલતદાર હર્ષદીપ આચાર્ય દ્વારા રેતી ચોરી કરી લઇ જતા ડંપર નંબર જી.જે.૩૬ વાય ૪૭૭૮ અને એક ટ્રેક્ટર મળી કુલ રૂપિયા ૪૨ લાખના મુદ્દામાલ સાથે બંને વાહનોને રેતી સાથે ઝડપી લીધા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide