Exclusive: મોરબીના રંગપર બેલા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો

0
581
/

[રિપોર્ટ: બિંદિયા શાહ] મોરબી: મોરબીના રંગપર બેલા નજીક અત્યારે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર મોરબીના રંગપર બેલા નજીક અત્યારે મોડી સાંજે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.જેમાં રિક્ષામાં સવાર બે વ્યક્તિઓ ને પગ માં ગંભીર ઇજા થતા તાત્કાલિક 108 ને જાણ કરી સિવિલ હોસ્પિટલે મોકલવામાં આવ્યા છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/