મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા અનિલભાઈ કેશજીભાઇ ફૂલતરિયા ગત તા. 31-05-2020 ના રોજ સાંજે ગુમ થયેલ છે. તેઓ કારખાનામાં નોકરી કરે છે. તેમનો મોબાઈલ પણ સ્વીચ ઑફ આવે છે. ગુમશુદા વિષે કોઈપણ માહિતી મળે તો (મહેશભાઈ કેશવજીભાઇ ફૂલતરિયા મો. 79845 36139, વિપુલભાઈ શિવલાલ ફૂલતરિયા મો. 98799 10746 નો સંપર્ક કરવા અપીલ કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide