મોરબી: ગાંધી જયંતિ નિમિત્તે બિલિયા પ્રાથમિક શાળામાં વેશભૂષા કાર્યક્રમ યોજાઈ ગયો

0
46
/

મોરબી : કોરોનાની મહામારી વચ્ચે ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે સમાજમાં ગાંધીજીના વિચારો સતત વહેતા રહે

એટલા માટે આજે બિલિયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા “સ્વચ્છ ભારત” સપનું સાકાર કરવા વેશભુષાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમા જેણે ભાગ લીધો હતો, તે તમામ બાળકોને બિલીયા પ્રાથમિક શાળાના આચાર્ય કાચરોલા કિરણભાઈ અને શાળા પરીવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/