ટંકારા: 108 ના વોલ્યન્ટર કેયુરભાઈ દુબરીયા અને પરેશભાઈ ઢેઢી નું સન્માન કરાયુ

0
182
/

[રિપોર્ટ: પ્રતીક આચાર્ય] ટંકારા લતીપર ચોકડી પર જે-પટેલ વ્હીલ એલાઈમેન્ટ નામાલિક કેયુરભાઈ દુબરીયા અને બહુચર બેટરી ના માલિકપરેશભાઈ ઢેઢી ને 108 ઇમરજન્સી અમદાવાદ દ્રારા સન્માન પત્ર એનાયત કરાયા છે

કોરોના મહામારી મા રાત દિવસ જોયા વગર 108 ના સ્ટાફ ની સાથે કોરોના વોરિયર બની મોરબી જિલ્લા ની તમામ 108 ઇમરજન્સી ગાડીઓ ને રાત દિવાસ ન જોતા એક ફોનપરતુરંત હાજર થઈ ને વિના મૂલ્ય ગાડીયો ના કામ કરેલ છે.તે બદલ કેયુર ભાઈ અને પરેશભાઈ ને મોરબી જિલ્લા અધિકારી. વિરાટ પંચાલસર અને મોરબી જિલ્લા ફલ્લિટપાયલોટ સલીમભાઈ ના હસ્તે સન્માન પત્ર આપી નેઆભાર વ્યક્ત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/