માળીયા આઈટીઆઈના પ્રિન્સીપાલ અને સ્ટાફે ૩૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું

0
51
/

મોરબી: માળીયા આઈટીઆઈ ખાતે પ્રકૃતિનું રક્ષણ કરવાના હેતુથી આઈટીઆઈ સ્ટાફે કચેરીના પટાંગણમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે

માળીયા આઈટીઆઈ ખાતે પ્રિન્સીપાલ અને સ્ટાફ કર્મચારીઓએ તાજેતરમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે અને ૧૦૦ જેટલા વિવિધ નાના ફૂલછોડનું કુંડામાં રોપણ કરવામાં આવ્યું છે માળીયા આઈટીઆઈનું નવનિર્મિત બિલ્ડીંગ ૬ કરોડના ખર્ચે તૈયાર થયું છે જેમાં વાયરમેન, કોમ્પ્યુટર, ફિટર અને સીવણ સહિતના વિવિધ કોર્સમાં કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક છે તો નવનિર્મિત આઈટીઆઈ બિલ્ડીંગ ખાતે વૃક્ષોનું વાવેતર કરીને સ્ટાફે પર્યાવરણ જતનનો પણ સંદેશ આપ્યો હતો

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/