મોરબી પોલીસમાં ફરજ બજાવતા રઘુભા જાડેજા અને રણુભા જાડેજાનો આજે જન્મદિન

0
132
/

મોરબી પોલીસમાં ફરજ બજાવતા જુડવા ભાઈઓનો આજે જન્મદિવસ છે મૂળ કેરાળીના વતની એવા રઘુભા જાડેજા અને રણુભા જાડેજા નામના જોડિયા ભાઈઓનો આજે જન્મદિવસ છે.

રઘુભા જાડેજા એમટી વિભાગમાં ફરજ બજાવે છે જયારે રણુભા જાડેજા મોરબી એલસીબીમાં ફરજ બજાવે છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પોલીસ પરિવાર, તેમનો પરિવાર, સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે ત્યારે આ તકે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક પણ તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/