માળીયા (મી.)માં વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સની અટકાયત

0
33
/

માળીયા (મી.) : માળીયા (મી.)માં વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.

ગઈકાલે તા. 21ના રોજ માળીયા (મી.)માં રામજી મંદિરના ચોક પાસે અયુબ ઉમરભાઇ સામતાણી (ઉ.વ. 28, ધંધો મજુરી)ને જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂ. 530 સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી અયુબ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આરોપીની અટકાયત કરવામાં આવી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/