માળીયા (મી.) : તરઘડીમાં યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત

0
99
/

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના તરઘડી ગામમાં રહેતી એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર માળીયા (મી.) તાલુકાના તરઘડી ગામમાં રહેતા અને ખેત મજૂરી કરતાં નરશુબેન જીતેન્દ્રભાઈ વસુનિયા (ઉ.વ. 22)એ ગઈકાલે રાતે અજાણ્યા કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં માળીયા (મી.) પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/