માળીયા (મી.) : વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો

0
30
/

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકામાં વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયેલ છે.

ગઈકાલે તા. 11ના રોજ માળીયા (મી.)માં માતમના ઓટા પાસે અયુબભાઇ ઉમરભાઇ સામતાણીને વર્લી ફીચરનો જુગાર જાહેરમાં રમતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી અયુબ પાસેથી રોકડ રૂ. 530 જપ્ત કર્યા છે. તેમજ આરોપીની અટકાયત પણ કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/