મોરબી જીલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણી પૂર્વે અનેક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે ત્યારે મોરબી તાલુકા યુવા ભાજપ મહામંત્રી સમરસ ગામના સરપંચ અને દરેક સભ્યને અભિનંદન પાઠવું છું
મહામંત્રી શ્રી તાલુકા યુવા ભાજપ જણાવ્યું છે કે લોકશાહી મહાપર્વમાં જાહેર થયેલ સમરસ ગ્રામ પંચાયતના સરપંચ અને તેની પૂરી ટીમ પૂરી નિષ્ઠાથી કામ કરી ગામના વિકાસમાં ભાગીદાર બને અને સરકારની યોજનાઓ પૂર્ણ રીતે સાકાર કરે સાથે ગામોને સ્વચ્છ, સુંદર અને વિકાસશીલ બનાવે તેવી આશા સાથે આનંદ અગોલા ના અભિનંદન પાઠવું છું[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]