નોકરી ઇચ્છુકો માટે ખુશખબર : મોરબી માં ડિલિવરી બોયની ભરતી કરાશે

0
664
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

8500 પગાર + પેટ્રોલ ખર્ચ + મેડિકલ બેનિફિટ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી: નોકરી ઇચ્છુક લોકો માટે મોટી ખુશખબર છે. જેમાં એક કંપનીને મોરબી માં ડિલિવરી બોયની જરૂર હોય તેઓની ભરતી શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે નોકરી ઇચ્છુક ઉમેદવારોએ પ્રથમ ટેલિફોનિક સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ તેમનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે.
એમેઝોન,ની શોપિંગ સાઇટના પાર્સલ ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરતી કંપનીને મોરબી,ડિલિવરી બોયની જરૂરિયાત છે. ડિલિવરી બોયને રૂ. 8500 માસિક વેતન તેમજ પેટ્રોલ ખર્ચ સાથે મેડિકલ બેનિફિટ આપવામાં આવશે. નોકરી ઇચ્છુક ઉમેદવાર પાસે ટુ વહીલર, દ્રાયવિંગ લાઇસન્સ અને પાનકાર્ડ હોવું જરૂરી છે.
નોકરીનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. આ ભરતી પ્રક્રિયા તદ્દન નિઃશુલ્ક છે. જેમાં ઉમેદવારે ક્યાંય પણ એક રૂપિયો ખર્ચવો પડશે નહિ. રસ ધરાવતા નોકરી ઇચ્છુક લોકોને દિગ્વિજયસિંહ રાઠોડ મો.નં.7041222284

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/