હળવદમા જન્માષ્ટમી ઉજવણીની તૈયારી માટે વિશ્ર્વહિન્દુ પરીસદ દ્ધારા બેઠક યોજાઇ

21
220
/

પરંપરાગત જન્માષ્ટમી મહોત્સવ ધામધુમથી ઉજવાશે

હળવદમા વિશ્ર્વહિન્દુ પરીસદ દ્ધારા વર્ષોથી જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામા આવેસે જેમા આ વર્ષે ઉજવણીની તૈયારીયો શરુ થયા પહેલા હળવદ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે બેઠક બોલાવામા આવી આ બેઠકમા વિશ્ર્વહિન્દુ પરીસદના હોદેદારો વેપારીયો તેમજ ગ્રામજનો હાજર રહ્યા

હળવદ શહેરમા વર્ષોથી પરંપરા મુજબ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી ક્રુષ્ણની ભવ્ય સોભાયાત્રા નીકળેસે જેમા અલગ અલગ સંસ્થા .શાળા અને લોકો દ્ધારા વેશભુશા. તલવારબાજી. રાસ દાંડીયા તેમજ અલગ અલગ શોભાયાત્રા દરમીયા ક્રુતીઅો રજુકરી ઢોલનગારા સાથે જય રણછોડ માખણચોરના નાંદ સાથે શોભાયાત્રા કાઢવામા આવેસે હળવદ શહેરને ધજાપતીકાથી સણગારવામા આવેસે વીશાળ સંખ્યામા શહેરીજનો તેમજ ગ્રામપંથકના લોકો જોડાયસે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી દર વર્ષ કરતા આ વર્ષે વિષેશ કરવામા આવે તેવા હેતુથી હળવદ બ્રાહ્મણની ભોજન શાળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બેઠક યોજવામાં આવી આ વર્ષે શોભાયાત્રાના અધ્યક્ષ પદે ડો મિલન માલપરા ની નિમણૂંક કરવામાં આવી અ‍ા બેઠકમા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ભાવેશભાઇ ઠક્કર .કાનાભાઇ. લલીત ઠક્કર .પાચાભાઇ ભરવાડ .અનીલભાઇ.ધનશામદવે.કારતીક ખત્ર્રી.વિજય ગીંગોરા તેમજ ગ્રામજનો હાજર રહ્યા

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

21 COMMENTS

Comments are closed.