હળવદ લોન કૌભાંડમાં બેન્ક કર્મચારી જ ઝડપાયો

0
193
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખોટા એસ્ટીમેન્ટ રજૂ કરી 91 લાખનો ધૂમ્બો મરાતા નોંધાઈ હતી ફરિયાદ

હળવદ : હાલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હળવદ મુખ્ય બ્રાન્ચમાંથી હોમ લોન મેળવી દર્શાવેલ સ્થળે બાંધકામ કર્યા વગર તેમજ વેલ્યુએશન કરતાં ઓછું બાંધકામ કરી નગરપાલિકાના ખોટા પ્રમાણપત્રો રજૂ કરી લોન, સબસીડી મેળવી લઈ બાદમાં બેંકમાં નાણાં નહીં જમા કરાવી જબરૂ કૌભાંડ આંચરી રૂપિયા ૯૧ લાખનું બેંકને બુચ મારી દેવાના કૌભાંડમાં સંડોવાયેલા બેંકના કર્મચારી મિતેશભાઇ હસમુખભાઈ કડિયા ઉમર વર્ષ 38 રહે.ઇડરની હળવદ પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/