હળવદ નગરપાલિકા પ્રમુખ અંગત કારણોસર રજા પર હોય જેથી નગરપાલિકા પ્રમુખનો ચાર્જ જયેશ પટેલને સોપવામાં આવ્યો છે
હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે હાલ હીનાબેન રાવલ કાર્યરત છે જેઓ અંગત કારણોસર રજા પર હોય જેથી પ્રમુખનો ચાર્જ જયેશ પટેલને સોપવામાં આવ્યો છે જયેશ પટેલે આજે ચાર્જ સંભાળતી વેળાએ પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જીલ્લા સંગઠન, શહેર ભાજપ અને તાલુકા ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide