મોરબીના બાયપાસ રોડ પર અકસ્માતમાં ઘવાયેલ વૃધ્ધાનું મોત

0
53
/
/
/

મોરબીના વાવડી રોડ પરના રહેવાસી પરષોતમભાઈ ગોકળભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ મનસુખભાઈ ગોકળભાઈ ચાવડા (ઉ.વ.૪૮) વાળા ગત તા. ૦૨-૦૫ ના રોજ બાયપાસ પાસે સાયકલ ચલાવી જતા હોય ત્યારે ટ્રક જીજે ૧૨ બીવી ૦૦૦૯ ના ચાલકે ઠોકર મારી નાસી ગયા હોય અને ઈજાગ્રસ્ત મનસુખભાઈને સારવાર અર્થે ખસેડાયા હોય જ્યાં મોત થયું છે પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે  

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner