હળવદના રાણેકપરમાં એસીડ એટેક બાદ પોલીસ એકશન મોડમાં : તપાસનો ધમધમાટ

0
168
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હળવદ: હાલ ગતરાત્રીના હળવદ તાલુકાના રાણેકપર ગામે ગૌવંશ પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એસિડ ફેક્યુ હોવાનો બનાવ સામે આવતા હળવદ પોલીસ રાણેકપર ગામે દોડી ગઇ હતી અને એસિડથી હુમલો કરનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મૂંગા પશુઓ પર અવાર નવાર હુમલા થવાના બનાવો બનતા હોય છે. જોકે અગાઉ ગૌવંશ પર હુમલો કરનાર શખ્સોને પાસા હેઠળ સુધીની કાર્યવાહી કરવામાં આવી છે તેવામાં ગતરાત્રીના હળવદ તાલુકાના રાણેકપર ગામે ગૌવંશ પર કોઈ અજાણ્યા શખ્શે એસિડ ફેંક્યું હોવાનો બનાવ સામે આવતા હળવદ પોલીસ રાણેકપર ગામે દોડી ગઈ હતી અને એસિડ ફેંકનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/