તાજેતરમા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક ગાય પ્રસૃતિ પીડાથી કણસતી હોય જે અંગે જાણ થતા એનીમલ હેલ્પલાઈન ટીમે પહોંચીને ગાયની પ્રસૃતિ કરાવી ગાયને પીડામાંથી મુક્ત કરી હતી
મોરબીના સર્કીટ હાઉસ નજીક એક રખડતી ગાય પ્રસૃતિ પીડાથી લગભગ ૬ કલાકથી પીડાતી હતી જે નાગે વિસ્તારના રહેવાસી હિતેશભાઈ દ્વારા એનીમલ હેલ્પલાઈન ૧૯૬૨ માં કોલ કરતા ટીમના ડો. તાલિબ હુશેન અને પાયલોટ રાહુલભાઈ સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ગાયને પ્રસૃતિ પીડામાંથી મુક્તિ અપાવી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide