મોરબીમા ગ્રામ પંચાયતની ચૂંટણી : આજે 57 સરપંચ અને 213 સભ્યો માટે ફોર્મ ભરાયા

0
95
/
/
/

હાલ ત્રણ દિવસમાં કુલ સરપંચ માટે 87 અને સભ્યો માટે 300 ફોર્મ ભરાયા, 11 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે એકપણ ફોર્મ ન ભરાયું

મોરબી : હાલ મોરબી જિલ્લાની 307 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યોજાવાની છે.જેમાં તાલુકા વાઇઝ જોઈએ તો મોરબી તાલુકાની 81, ટંકારા તાલુકાની 35, હળવદ તાલુકાની 42, વાંકાનેર તાલુકાની 83 અને માળીયા તાલુકાની 66 થઈને કુલ 307 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે નામાંકન ભરવાના આજે ત્રીજા દિવસે 57 સરપંચ અને 213 સભ્યો માટે ફોર્મ ભરાયા હતા.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/