મોરબીમાં કોવીડ-૧૯ ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર વોર રૂમ કાર્યરત થયો

0
65
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી જીલ્લામાં કોરોના કેસ સતત વધી જ રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ તેમજ વહીવટી તંત્રની ટીમ સતત સંકલન કરીને કોરોનાને રોકવા માટે કામગીરી કરી રહી છે.

ત્યારે મોરબી કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોરમાં કોવીડ-૧૯ ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર વોર રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે મોરબી જીલ્લા કલેકટર જે.બી.પટેલ, અધિક કલેકટર કેતન જોષીના માર્ગદર્શન હેઠળ કોવીડ-૧૯ વોર રૂમમાં કોરોના સામે અસરકારક પગલા લેવા અને કોરોના ફેલાતો અટકાવવા તંત્ર કાર્યરત છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/