મોરબી : ગઈકાલે તા. 31ના રોજ મોરબીમાં સરદારબાગ પાછળ સોમનાથ સોસાયટીમાં રહેતા અશોકભાઇ ગીરધરલાલભાઇ મીરાણી (ઉ.વ. 63) એ પોતાની શીવમ અનાજ ભંડાર નામની દુકાનને જાહેરનામામાં દર્શાવેલ સમયે બંધ નહી કરી ખુલ્લી રાખી હોવાથી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તેઓની વિરુદ્ધ મોરબીના જાહેરનામાનો ભંગનો ગુનો નોંધવામાં આવેલ છે. તેમજ આરોપી અશોકભાઇની અટકાયત કરવામાં આવેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide