મોરબી: કેનાલમાં ગાય ખાબકતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધી

0
60
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : વિગતો મુજબ મોરબીના ઉમિયા સર્કલ પાસે કેનાલમાં એક ગાય ખાબકી હતી. આ ગાય બહાર કાઢવા સ્થાનિકોએ સાથે મળી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. દોઢ કલાક મહામહેનત બાદ આ કેનાલમાંથી ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. આમ સ્થાનિકોએ સાથે મળી ગાયનો જીવ બચાવી લીધો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/