મોરબીમાં નવા બની રહેલા બંગલામાં ઉંચાઈથી પટકાતા બાળકીનું મોત

0
110
/

મોરબીના સરદારબાગ નજીક સોમનાથ સોસાયટીમાં નવા બંગલા બનતા હોય જેમાં શ્રમિકની આઠ વર્ષની દીકરી મોનિકા જાલમસિંગ રાઠોડ નામની બાળકી બંગલા પરથી ઉંચાઈથી નીચે પડી જતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીનું મોત થયું છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે          

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/