મોરબી શહેર અને જીલ્લામાં કોરોનાનો કહેર સતત જોવા મળી રહ્યો છે અને મોરબી શહેરમાં અગાઉ બે દિવસ સુધી ત્રણ-ત્રણ કેસ નોંધાયા બાદ આજે વધુ એક કેસ નોંધાયો છે અને આજે વાંકાનેરમાં પણ કોરોના કેસ નોંધાતા જીલ્લામાં કુલ બે કેસ નોંધાયા છે
વાંકાનેરના મહિલાનો આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે વધુ એક કેસ મોરબી શહેરમાં નોંધાયો છે મોરબીના જોન્સનગરના રહેવાસી ૩૦ વર્ષના યુવાનનો મોરબી ખાનગી હોસ્પિટલ ખાતેથી સેમ્પલ લઈને અમદાવાદ મોકલાયું હતું જેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે દર્દી ને 4-5 દિવસ થી સામાન્ય શરદી અને તાવ ની તકલીફ હતી. તો દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હાલ ધ્યાને આવી નથી અને મોરબી જીલ્લામાં કુલ ૩૨ મો કેસ નોંધાયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide