મોરબીના હરિઓમ પાર્કમાં ગઈકાલ સોમવારે અમાસે બરફના શિવલિંગના દર્શન યોજાયા

0
15
/

મોરબી : ગઈકાલે મોરબીના હળવદ રોડ પર આવેલી હરિઓમ પાર્ક સોસાયટીમાં શ્રાવણી અમાસ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ માસના અંતિમ દિવસે એકલિંગજી મહાદેવ મંદિરમાં અમરનાથ ધામ જેવા બરફના 3.5 ફૂટ ઉંચા શિવલિંગ બનાવવામાં આવ્યા હતા. આ બરફના શિવલિંગના આખો દિવસ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/