મોરબીના હરીપાર્કમાં લોકોએ સ્વખર્ચે બનાવ્યો રોડ..!

0
112
/
/
/

શહેરના સામાકાંઠે વિસ્તારમાં ભારતી વિધાલયની પાછળ આવેલ હરિપાર્ક સોસાયટીના મુખ્ય માર્ગ પર ગારી અને કીચડનું સામ્રાજય સર્જાઈ હતું અને રોડ ઉપર ઠેરઠેર ખાડાઓ પડી ગયા હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી શક્યતા હતી જેથી કરીને પાલિકા પાસે આશા છોડીને ત્યાંના રહેવાસીઓ દ્વારા જોખમી રોડને સ્વખર્ચે ઝીણી કપચી, કાંકરી નાંખીને ચાલવા યોગ્ય બનાવવામાં આવ્યો હતો આ કામગીરી નિવૃત પોલીસકર્મી એએસઆઇ નાગદાનભાઈ આહીરની આગેવાનીમાં ૩૦ જેટલી સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/